| 1. |
8મા પરિશિષ્ટની કુલ 22 ભાષામાં વૈજ્ઞાનિક તથા પ્રૌધોગિક પરિભાષાનો વિકાસ કરવો. |
| 2 |
અનુવાદનું શિક્ષણ.
- તાલીમ માટે ટૂંકાગાળાના કાર્યક્રમો ચલાવવા
- ભાષાના એક ભાગરૂપે અનુવાદકો માટે
અભ્યાસક્રમની રચના કરવી.
- શિક્ષણ કાર્યક્રમ
- અનુવાદ પ્રૌધોગિકી અને સંબંધિત ક્ષેત્રોમાં વિશેષિત અભ્યાસક્રમોનો વિકાસ કરવો.
- ફૅલોશીપ કાર્યક્રમો
- સંશોધન પરિયોજનાને પ્રોત્સાહન આપવું
|
| 3. |
માહિતીનું વિતરણ |
| 4. |
સરસ ગુણવત્તાવાળા અનુવાદને પ્રોત્સાહન તથા વિતરણ |
| 5. |
યાંત્રિક અનુવાદ (MT) તથા યંત્રની મદદ દ્વારા
અનુવાદને પ્રોત્સાહન (MAT)
- અંગ્રેજી અને ભારતીય ભાષાઓ વચ્ચે
- એક ભારતીય ભાષા એને બીજી ભારતીય ભાષા.
- ભારતીય ભાષાઓ અને વિશ્વની મુખ્ય ભાષાઓ. વચ્ચે
|
| 6. |
ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદના સાધનોની રચના, જેવાં કે; શબ્દકોશ. જ્ઞાનકોશ, વર્ડ ફાઈન્ડર્સ,
ઑન લાઈન, લુક અપ્સ અને અનુવાદ, મેમરી, વર્લ્ડનેટ વગેરે માટે સોર્સીંગ સૉફ્ટવેરની રચના.
|