8000 જ્ઞાનપાઠો માટે અનુવાદકોની જરૂર છે. 69 વિદ્યાશાખામાંથી પાઠો લેવાના છે.
NTM, અનુવાદકોનો માહિતી ભંડારની રચના કરવાની પ્રક્રિયામાં છે. અનુવાદકોની રાષ્ટ્રીય નોંધપોથીમાં નોંધાયેલા અનુવાદકોનો એ વર્ગીકૃત માહિતીઆધાર છે. વર્ગીકરણ, અનુવાદકોનું ક્ષેત્ર, કુશળતા અને લાયકાતો પ્રમાણે કરવામાં આવ્યું છે. NTM દ્વારા અનુવાદ કાર્યક્રમોમાં પ્રશિક્ષણ મેળવેલ નિષ્ણાતોનો પણ માહિતી આધારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અનુવાદકો માટે નામ નોંધાવવા માટે, અનુવાદકોની રાષ્ટ્રીય નોંધપોથી (NTR) ઑન-લાઈન પર ઉપલબ્ધ છે. નોંધણી માટે અહિ
Click here કલીક કરો