અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધણી પત્રક (એન.આર.ટી.)

અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધણી પત્રક (એન.આર.ટી.)*** એન.ટી.એમ. દ્વારા અનુવાદકોનું રાષ્ટ્રીય નોંધણી પત્રક (એન.આર.ટી.) જાળવવામાં આવે છે જેમાં અનુવાદકોના નામ, વ્યવસાયિક વિગતો અને સંપર્ક વિગતો નોંધવામાં આવે છે. અનુવાદકોની આ નામાવલીમાંથી વ્યક્તિગત અનુવાદકોની માહિતી શોધી શકાય છે. . તેમાં અનુવાદકોનો વ્યવસાય, વ્યવસાયિક અનુભવ, તેઓ જાણતા હોય તે ભાષાઓ અને અનુવાદની કુશળતાની વર્ગીકૃત માહિતી પૂરી પાડે છે. અનુભવી અનુવાદકો તેમજ રસ ધરાવતા મહત્વાકાંક્ષીઓ પણ એન.આર.ટી.માં નોંધણી કરાવી શકે છે. એન.આર.ટી. માં અનુવાદકોની નોંધણી બે પ્રકારે કરી શકાય છે – અનુવાદક પોતે એન.આર.ટી.માં નોંધણી કરી શકે છે અથવા એન.ટી.એમ. દેશભરમાં યોજાતા જુદા જુદા કાર્યશિબિરો, સેમીનાર અને ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ભાગ લેતા અનુવાદકોને નોંધણી કરાવવા માટે પ્રેરિત કરે છે. અનુભવી અને તજજ્ઞ અનુવાદકો પાસેથી પાંગરતા અનુવાદકોની નોંધણી માટેના મંતવ્યને ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે.

આ ડેટાબેઝ અનુવાદકોનો અસરકારક પ્રચાર કરે છે. અનુવાદકો રાષ્ટ્રીય નોંધણી પત્રકમાં ઓનલાઈન પણ નોંધણી કરાવી શકે છે.

  Click here to Register

Search Results
Total No of records found : 8547 You are viewing page 1 of 855
1
Name :  
Translation Experience :   1
Mother Tongue :   Hindi
Language Known :   Telugu,
2
Name :  
Translation Experience :   - Years -
Mother Tongue :   - Select -
Language Known :  
3
Name :   A.V.Raghuram
Translation Experience :   3
Mother Tongue :   Telugu
Language Known :   Telugu,
4
Name :   JayPushkar bhagat
Translation Experience :   - Years -
Mother Tongue :   Others
Language Known :   English,Hindi,
5
Name :   Swati Kelkar
Translation Experience :   9
Mother Tongue :   Marathi
Language Known :   Marathi,
6
Name :   .
Translation Experience :   - Years -
Mother Tongue :   - Select -
Language Known :  
7
Name :   A Eswaran
Translation Experience :   - Years -
Mother Tongue :   Tamil
Language Known :   Telugu,
8
Name :   A Rajamanickam
Translation Experience :   30+
Mother Tongue :   English
Language Known :   Tamil,
9
Name :   A Salihakhanam
Translation Experience :   7
Mother Tongue :   - Select -
Language Known :  
10
Name :   A. Ajitha
Translation Experience :   - Years -
Mother Tongue :   - Select -
Language Known :  
12345678910...>>