National Translation Mission
CIIL
NTM Survey
CIIL
Forum
CIIL
Select :
CIIL
Font Issues | Contact Us
National Translation Mission
Text books in Indian Languages!
 
Search National register for translotors
રાષ્ટ્રીય અનુવાદ મિશન વિષે:
બંધારણના 8માં પરિશિષ્ટની સૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાના અનુવાદ દ્વારા જ્ઞાન પર આધારિત પાઠોમાં પ્રવેશ કરી શકાય તે માટે રાષ્ટ્રીય અનુવાદ મિશન એ ભારત સરકારનં પ્રથમ પગલું છે
અધિક...
CIIL
ઉદ્દેશો
વિભિન્ન પાઠોના ભારતીય ભાષામાં અનુવાદ વિશે માહિતીનું પ્રસારણ.

ભારતીય ભાષામાં અનુવાદ દ્વારા માહિતી પર આધારિત, ઉચ્ચ ગુણવત્તાવાળા વિવિધ લખાણોના સંગ્રહની રચના

ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદના સાધનોનું ઉત્પાદન, જેવાં કે; શબ્દસંગ્રહ અને જ્ઞાનકોશ (thesauri).

અનુવાદના સોફ્ટવેર, મેમરી, વર્ડ ફાઈન્ડર, વર્ડનેટ વગેરેના ઉત્તેજન અને સંશોધન માટે જોગવાઈ પૂરી પાડવી.

ટૂંકાગાળાના અભિવિન્યાસ કાર્યક્રમો તથા અભ્યાસક્રમો દ્વારા અનુવાદક કેળવણી.

અનુવાદકો માટે અધિકારપત્ર.

સંશોધન પરિયોજના માટે ફૅલોશીપ તથા અનુદાન.

અધિક...
રાષ્ટ્રીય અનુવાદ મિશનના હિતાધિકારીઓ
CIIL
ગ્રામીણ અને પછાત વિભાગના વિદ્યાર્થીઓ, જેમને, માહિતી પાઠો, જે મોટે ભાગે અંગ્રેજીમાં પ્રાપ્ય છે, તેમાં ભાગ્યે જ પ્રવેશ મળે છે.
CIIL
ભારતીય ભાષાના વિભિન્ન વિષયોની કેળવણીમાં રોકાયેલા શિક્ષકો.
CIIL
ભારતીય ભાષાના વિભિન્ન સ્તરે ભારતીય ભાષાના ઉપયોગમાં રોકાયેલા સંશોધકો અને લેખકો.
CIIL
અનૌપચારિક કેળવણીની બહુભાષિય સજાવટમાં રોકાયેલા સ્વયંસેવકો.
CIIL
જનારોગ્ય, નાગરિક અધિકારો, વાતાવરણ, તથા વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવા વગેરે માટે કાર્ય કરતી બિનસરકારી સંસ્થાઓ.
CIIL
દુભાષિયા તથા અનુવાદકો શોધતી સરકારી અને ખાનગી અજન્સીઓ.
CIIL
પેટા-મથાળાંના અનુવાદો તથા બહુભાષિય રજૂઆત માટે વિષયો શોધતા ફિલ્મ અને માધ્યમ ગૃહો વગેરે.
 

www.ciil.org | www.anukriti.net | www.ldcil.org | www.ciil-grammars.org | www.ciil-spokencorpus.net | www.ciilcorpora.net
 
  Central Institute of Indian Languages
Department of Higher Education,Language Bureau, Ministry of Human Resource Development
Government of India
Manasagangothri, Hunsur Road, Mysore 570006
Tel: (0821) 2515820 (Director), Reception/PABX : (0821) 2345000, Fax: (0821) 2515032 (Off)